-::તાજા સમાચાર::-
સમાચાર-૧
પ્રવેશ ચાલુ છે...
ધોરણ - 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે તો સત્વરે પ્રવેશ મેળવી લેવા વિનંતી, જેથી બાળકનો ઘરે બેઠા અભ્યાસ પણ ચાલુ થઈ જાય
સમાચાર-૨
ઓનલાઈન અભ્યાસ ચાલુ છે બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે શાળાની ચૅનલ સાથે જોડાઓ.subscribe કરો જેથી નવા પાઠના વિડિયો દ્વારા આપના બાળકને ઘરે બેઠા અભ્યાસ કરાવી શકાય. અહી ક્લિક કરો
આભાર.